Tag: Krishna Kumari Kolhi
પાકિસ્તાનની સેનેટમાં ચૂંટાઈ આવ્યા હિન્દુ મહિલા કૃષ્ણાકુમારી...
મુસ્લિમ બહુમતીવાળા પાકિસ્તાનની સંસદના ઉપલા ગૃહ - સેનેટમાં પહેલી જ વાર લઘુમતી હિન્દુ-દલિત સમુદાયનાં મહિલા ચૂંટાઈ આવ્યાં છે. 39 વર્ષીય કૃષ્ણાકુમારી કોલ્હી સિંધ પ્રાંતમાંથી સેનેટર બન્યાં છે.
ભારતમાં સંસદમાં જેમ...