Tag: KBC 9
KBC-9નાં પ્રથમ મહિલા કરોડપતિ અનામિકા મજુમદાર
ઝારખંડના જમશેદપુર શહેરનાં રહેવાસી અનામિકા મજુમદારની આ વખતની દિવાળી જોરદાર બની રહેશે. એમણે 'કૌન બનેગા કરોડપતિ'ની 9મી સીઝનમાં એક કરોડ રૂપિયાનું ઈનામ જીત્યું છે. 'કેબીસી-9'માં એક કરોડનું ઈનામ જીતનાર...