Tag: justice s muralidhar
દિલ્હી:પોલીસને ઠપકો આપનાર હાઈકોર્ટના જજની રાતોરાત ટ્રાન્સફર
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા(CAA)ની વિરુદ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હોઈકોર્ટમાં કરવામાં આવ્યું...