Home Tags Jamnagar

Tag: Jamnagar

હાર્દિક જામનગરથી ચૂંટણી લડશે તો ભાજપ મજબૂત...

અમદાવાદ- લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. રાજકીય પક્ષો મતદારોને રિઝવવા મેદાનમાં ઉતરી ગયા છે. કોંગ્રેસની અમદાવાદ ખાતે યોજાયેલ વર્કિંગ કમિટીની બેઠકમાં પાટીદાર નેતા હાર્દિક...

હાર્દિક પટેલે કોંગ્રેસનો પંજો પકડ્યો, 12 માર્ચે...

અમદાવાદ: ગુજરાતના પાટીદાર ગ્રુપના અગ્રણી નેતા હાર્દિક પટેલ ઝડપથી કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યાં છે.12 માર્ચે ગુજરાતમાં મળનારી સીડબ્લ્યૂસી દરમિયાન આવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાર્દિકને ખેસ પહેરાવી સ્વાગત કરશે....

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. સોમવારે પીએમ મોદી દિલ્હીથી સીધા જામનગર આવશે. ત્યારબાદ અમદાવાદમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. લોકસભા ચૂંટણી જાહેર થતાં પહેલાંની...

જામનગરમાં એક જ પરિવારના 5 સભ્યોની આત્મહત્યા

જામનગર- નવા વર્ષની પરોઢ જામનગરના સાકરિયા પરિવાર માટે મોટા આઘાતના સમાચાર લઈને આવી હતી. જામનગરના કિસાનચોક વિસ્તારના મોદીવાડામાં રહેતાં સાકરિયા પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યાની ખબરે જામનગરવાસીઓના હૈંયા હચમચાવી...

જામનગરનાં ભાજપનાં સાંસદ પૂનમબેન માડમનાં પુત્રીનું દુખદ...

જામનગર - ભારતીય જનતા પાર્ટીના જામનગરનાં સંસદસભ્ય પૂનમબેન માડમનાં 23 વર્ષીય પુત્રી શિવાનીનું સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુખદ નિધન થયું છે. શિવાની ગઈ દિવાળીમાં અકસ્માતપણે ગંભીર રીતે દાઝી ગયાં હતાં....

ગુજરાતના આ રોડ પર બનશે વ્યૂહાત્મક ઈમરજન્સી...

ગાંધીનગર- ગુજરાતના ખંભાળિયા-લીમડી હાઈવે પર દ્વારિકા નજીક દત્રાણા-જવાનપર ગામ વચ્ચે ઈમરજન્સી લેન્ડીંગ એર સ્ટ્રીપ બનાવવામાં આવશે. ગુજરાત સહિત કુલ 11 સ્થળોએ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા આ પ્રકારની એર સ્ટ્રીપ બનાવવાની યોજના છે...

વિશ્વસ્તરે વધુ એક નવા ક્ષેત્રમાં ગુજરાતનો વાગ્યો...

અમદાવાદ- ગુજરાતીઓ સારુ કમાઈ જાણે પણ રમતગમતનું ગજું નહીં તેમ કહેવું હવે વધુ મુશ્કેલ બની રહ્યું છે. ગુજરાતના ખેલાડીઓએ વધુ એક આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આપણાં દેશને, ગુજરાતને ગૌરવ અપાવ્યું...

જામનગરમાં સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠે એરફોર્સ સ્ટેશનમાં...

જામનગર- એરફોર્સ સ્ટેશન જામનગર દ્વારા ભારતીય હવાઇદળની ૬૮મી વર્ષગાંઠની ઉજવણી અને ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવી હતી. સર્જિકલ સ્ટ્રાઇકની બીજી વર્ષગાંઠના અનુસંધાને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન એરફોર્સ સ્ટેશન જામનગરમાં થયું...

જામનગરઃ નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું

જામનગરઃ શહેરમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. જામનગર એલસીબીની ટીમે જામનગરના પટેલ કોલોની વિસ્તારમાંથી નકલી ચલણી નોટો બનાવતા એક વ્યક્તિની અટકાયત કરી છે.ધરપકડ કરાયેલા શખ્શ પાસેથી રૂપિયા...

જામનગરમાં ‘મહેકી શકે છે આ જિંદગી’ કાર્યક્રમ,...

જામનગર-આજનો સમય ચિંતાનો યુગ કહેવાયો છે અને મનથી હકારાત્મકતા જાળવી રાખવા ભારે સજાગ રહેવું પડે તેવી ઘટમાળ વચ્ચે લોકો જીવી રહ્યાં છે. ત્યારે એવી વ્યક્તિઓ કે જેમણે જીવનમાં હકારાત્મક...