Tag: jamnagar rural
વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો
અમદાવાદ- લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠકોની સાથે 4 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ હતી. જેની મતગણતરી ચાલી રહી છે.
આ લખાય રહ્યું છે ત્યાં સુધીના...