Home Tags Israel Visit

Tag: Israel Visit

CM ઇઝરાયેલ પ્રવાસની ફળશ્રુતિરુપ હાઇલેવલ કમિટી રચાઇ,...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના નેતૃત્વમાં ઇઝરાયેલનો પ્રવાસ પૂર્ણ કરીને પરત આવેલા ગુજરાત પ્રતિનિધિમંડળોની એક હાઇલેવલ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ ૬ દિવસીય પ્રવાસ આધારિત કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં...

CM રુપાણીની ઇઝરાયેલ બુર્શ મુલાકાતઃ હીરાઉદ્યોગના ગુજરાતીઓને...

ગાંધીનગર-ઇઝરાયેલના પ્રવાસમાં વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી મુખ્યપ્રધાન રુપાણી ઇઝરાયેલ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્કૃષ્ટ યોગદાન આપી રહેલા ગુજરાતી પરિવારોને મળ્યાં હતાં. સૂરતમાં નિર્માણ થનાર ડ્રીમ સિટી વિશ્વના હીરા ઊદ્યોગને નવી...

CM રુપાણીએ ઇઝરાયેલમાં કેમિકલ સ્પ્રે, કાયનેટિક સ્ટોરેજ...

ગાંધીનગર-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ઇઝરાયેલના સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ સ્ટાર્ટઅપ નેશનલ સેન્ટર ઇઝરાયેલમાં કામ કરતા યુવા સ્ટાર્ટઅપ માટે આઇડીયા શેરિંગનું એક...

ઇઝરાયેલમાં સોરેક પ્લાન્ટમાં ખારામાંથી મીઠું બનાવાયેલું પાણી...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં તેમણે વિશ્વના સૌથી મોટા સોરેક ડિસેલીનેશન પ્લાન્ટસની અદ્યતન ટેકનોલોજીનું નિરીક્ષણ કર્યું હતું.ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સમૂદ્રકિનારે ડિસેલીનેશન પ્લાન્ટસની સ્થાપના-ક્ષમતા વર્ધન માટે સોરેકની આધુનિક...

બીજા વિશ્વ યુદ્ધમાં શહીદ યહૂદીઓને સાડા છ...

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત ડેલિગેશન સાથેના તેમના ઇઝરાયેલ પ્રવાસના ચોથા દિવસે ઇઝરાયેલના ઐતિહાસિક યાડ વાશેમ હોલોકૉસ્ટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. યાડ વાશેમ બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના સામુહિક નરસંહારના મૃતકો તથા...

ઇઝરાયેલમાં સીએમ રુપાણીઃ યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો...

ગાંધીનગર- ઇઝરાયેલના પ્રવાસે ગયેલા મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ સાથે મુલાકાત દરમિયાન ગુજરાતમાં વસતાં યહૂદીઓને લઇને અગત્યની વાતચીત થઇ હતી.સીએમ રુપાણીએ ટ્વીટ કરીને માહિતી આપતાં જણાવ્યું કે યહૂદીઓને...

ગુજરાત-ઇઝરાયેલ કૃષિ-બાગાયત સહિતના ક્ષેત્રે જોઇન્ટ વર્કિંગ ગ્રુપની...

ઈઝરાયલ- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીની આગેવાનીમાં ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ઈઝરાયલની મુલાકાતે છે, ઈઝરાયલ પ્રવાસના બીજા દિવસે વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કૃષિ-બાગાયત સહિતના આનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઇઝરાયેલ...

100 મોબાઈલ ડિસેલિનેશન યુનિટની ભેટ મળશે

અમદાવાદ- ઇઝરાયેલ ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે. મુખ્યપ્રધાન વિજય રુપાણીની ઇઝરાયેલની  સિંચાઇ અને ગ્રીન હાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કમ્પની નેટાફિમના સીઈઓ રન મૈદનની...

ગુજરાત-ઇઝરાયલ વચ્ચે સ્માર્ટ- સેફ સિટીઝ માટે MoU...

ઇઝરાયલ- છ દિવસ ઇઝરાયલ પ્રવાસે પહોંચેલા સીએમ રુપાણીનો પ્રથમ દિવસ મુલાકાતોથી ભરપુર રહ્યો. તે સાથે પેટાહ-ટીકવામાં એમઓયુ કરાર પણ કરવામાં આવ્યાં હતાં. ગુજરાત સરકાર અને એમ-પ્રેસ્ટ વચ્ચે ગુજરાતમાં સ્માર્ટ સ્ટેટ...

CM રુપાણીનો ઇઝરાયલમાં પ્રથમ દિવસઃ ડેન રિજિયન...

શેફડેન- મુખ્યપ્રધાન વિજય રુપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય ગુજરાત પ્રતિનિધિમંડળે ઇઝરાયલ પ્રવાસના પ્રથમ દિવસે શેફડેન સ્થિત ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લીધી હતી. 1977થી મેકોરોટ - Mekorot...