Home Tags Injury

Tag: injury

ઈજાને કારણે સાનિયા યૂએસ ઓપનમાંથી ખસી ગઈ

હૈદરાબાદઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા એનાં જમણા હાથમાં નસ ખેંચાઈ જવાની તકલીફને કારણે આ વખતની યૂએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં રમવાની નથી. આ સાથે જ એણે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ...

મારી ઈજા ગંભીર નથીઃ રોહિત શર્માની સ્પષ્ટતા

સેન્ટ કિટ્સઃ અહીંના વોર્નર પાર્ક મેદાન પર ગઈ કાલે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7-વિકેટથી પરાજય આપીને પાંચ-મેચોની શ્રેણીમાં પોતાની સરસાઈ 2-1થી વધારી દીધી છે....

કે.એલ. રાહુલ ઈજાગ્રસ્ત; ઈંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર

મુંબઈઃ ઈજાગ્રસ્ત બેટર કે.એલ. રાહુલને સારવાર માટે વિદેશ મોકલવાનો ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ નિર્ણય લીધો છે. ભારતનો ઓપનર અને વાઈસ-કેપ્ટન રાહુલ પર જર્મનીમાં સારવાર થશે એવો અહેવાલ છે....

જાપાનમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપઃ 10 ઘાયલ

ટોક્યોઃ જાપાનમાં દક્ષિણી-પશ્ચિમી અને પશ્ચિમી જાપાનમાં ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. આ શક્તિશાળી ભૂકંપમાં 10 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભૂકંપનું કેન્દ્ર ક્યુશુ...

દુર્ઘટના પછી વૈષ્ણોદેવીનાં દર્શન માટે માત્ર ઓનલાઇન...

કટરાઃ વૈષ્ણોદેવી મંદિરમાં નાસભાગની બનેલી દુર્ઘટનામાંથી બોધપાઠ લાઈને અધિકારીઓએ હવે સુરક્ષા-વ્યવસ્થાનો કડક બંદોબસ્ત કરી દીધો છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે મંગળવારે ઘોષણા કરી હતી કે યાત્રા માટે યાત્રાની...

વૈષ્ણોદેવી મંદિરમાં ‘મોત’ની ધક્કામુક્કીઃ 13નાં મોત, 15...

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના માતા વૈષ્ણોદેવી મંદિરમાં નવા વર્ષે દુખદ ઘટના બની છે. મંદિરમાં ભાગદોડમાં 13 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે અને 15 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને...

GIDCમાં કંપનીમાં વિસ્ફોટથી ચારનાં મોત, 14 ઘાયલ

વડોદરાઃ શહેરની મકરપુરા ઔદ્યોગિક વસાહતમાં કેન્ટોન લેબોરેટેરીઝ નામની કંપનીમાં બોઇલર ફાટવાથી વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટથી કંપનીમાં આગ પણ લાગી હતી, જેમાં માતા-પુત્ર સહિત ચાર લોકોનાં મોત થયાં હતાં,...

SAનો ઈજાગ્રસ્ત ફાસ્ટ-બોલર નોર્ટ્જે ભારત-સામેની ટેસ્ટશ્રેણીમાંથી આઉટ

સેન્ચુરિયનઃ દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર એનરિક નોર્ટ્જે ઈજાને કારણે ભારત સામેની આગામી 3-મેચની ટેસ્ટશ્રેણીમાં રમી શકે એમ નથી. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ ટીમ વતી રમતો નોર્ટ્જે સાજો થઈ શક્યો નથી...

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના અહેવાલોને જાડેજાનો રદિયો

જામનગરઃ ડાબોડી બોલિંગ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો છે એ વિશે એક હિન્દી દૈનિકે પ્રકાશિત કરેલા એક અહેવાલને રદિયો આપ્યો છે. તે દૈનિકે અહેવાલમાં જણાવ્યું હતું...

ઈજાગ્રસ્ત રોહિતની જગ્યાએ ટેસ્ટટીમમાં પ્રિયાંક પંચાલનો સમાવેશ

મુંબઈઃ આવતી 26 ડિસેમ્બરથી શરૂ થતા સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનર અને ટેસ્ટ ટીમનો નવો વાઈસ-કેપ્ટન ઘોષિત કરાયેલો રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં...