Tag: Infra Assets
દેવું ઓછું કરવા વેચાઇ શકે છે રીલાયન્સ...
નવી દિલ્હીઃ દેશના સૌથી અમીર વ્યક્તિ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મૂકેશ અંબાણી પોતાના પરના ઋણને ઓછું કરવા માટે પોતાના ટેલીકોમ યૂનિટ જિઓની સંપત્તિઓ વેચવા પર વિચાર કરી રહ્યાં છે....