Home Tags Infection

Tag: infection

ડેલ્ટા-પ્લસના કેસોમાં ઉછાળો આવતાં CM-ઠાકરેએ નાગરિકોને ચેતવ્યાં

મુંબઈઃ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવા, કોરોનાવાઈરસની સંભવિત ત્રીજી લહેર અને તહેવારોની મોસમની શરૂઆતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોઢા પર માસ્ક...

50% બાળકોમાં એન્ટીબોડીઝઃ સર્વેનું તારણ

મુંબઈઃ કોરોનાવાઈરસની ત્રીજી લહેર બાળકોને અસર કરશે એવી સંભાવનાને ધ્યાનમાં લઈને મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ શહેરમાં કેટલા બાળકોને SARS-CoV-2 ચેપી બીમારી લાગુ થઈ છે એ જાણવા માટે મહાનગરપાલિકા સંચાલિત નાયર...

બાળકોને રેમડેસિવીર આપવી નહીં: નવી ગાઈડલાઈન્સ

નવી દિલ્હીઃ બાળકોને પણ કોરોનાવાઈરસ બીમારી લાગુ પડતી હોવાના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને કહ્યું છે કે કોરોનાના લક્ષણ  બાળકોને રેમડેસિવીર દવાનું ઈન્જેક્શન ન...

નવી મુંબઈમાં મ્યૂકોરમાઈકોસીસના કેસનો આંકડો વધીને 23

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરમાં ખતરનાક ચેપી બીમારી બ્લેક ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસીસના કેસ વધી રહ્યા છે. આ આંકડો વધીને 23 થયો છે, જે ગયા અઠવાડિયે માત્ર 7 હતો. મોટા...

મ્યૂકોરમાઈકોસિસ દર્દીઓને મહારાષ્ટ્ર સરકાર મફત સારવાર આપશે

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી જે લોકો સાજા થયા છે એમાંનાં ઘણાને હવે મ્યૂકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ નામની બીમારી લાગુ પડ્યાના કેસ નોંધાઈ રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસને કારણે કોરોના દર્દીને આંખે અંધાપો...

હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું કોરોનાને કારણે અહીંની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં આજે સવારે અવસાન થયું છે. એ કોરોનાવાઈરસ મહાબીમારીથી સંક્રમિત થયા હતા. કોંગ્રેસના ગુજરાત એકમ...

કોરોનાથી બીમાર પ્રકાશ પદુકોણની તબિયત સુધારા પર

બેંગલુરુઃ બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણનાં પિતા અને ભૂતપૂર્વ ચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પદુકોણને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યા બાદ બેંગલુરુની એક હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત ધીમે...

‘કોરોનાસંકટઃ આગામી ત્રણ અઠવાડિયા ભારત માટે મહત્ત્વના’

નવી દિલ્હીઃ સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (CSIR- CCMB)ના ડાયરેટર ડો. રાકેશ મિશ્રાનું કહેવું છે કે કોરોનાવાઈરસના ફેલાવાના મામલે આવતા ત્રણ અઠવાડિયા ભારત માટે મહત્ત્વના છે. લોકો સુરક્ષા...

મુંબઈમાં કોરોનાનાં ઓછા પરીક્ષણો; નવા કેસ ઘટ્યા

મુંબઈઃ મંગળવારે સતત ચોથા દિવસે મુંબઈમાં કોરોના વાઈરસના કેસો 1,000થી પણ ઓછી સંખ્યાના નોંધાયા હતા. નવો ચેપ લાગ્યો હોય એવા 541 કેસ નોંધાયા હતા અને આ વૈશ્વિક રોગચાળાને કારણે...

ગૃહપ્રધાન અમિત શાહ પણ કોરોના બીમારીનો શિકાર...

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમને અહીંની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જાણકારી એમણે પોતે જ આજે ટ્વિટરના માધ્યમથી...