Home Tags Indira Gandhi

Tag: Indira Gandhi

‘ઈમર્જન્સી’માં સંજય ગાંધીનો રોલ કરશે વિશાક નાયર

મુંબઈઃ અભિનેત્રી અને નિર્દેશિકા કંગના રણોતે તેની આગામી રાજકીય ઘટનાઓ પર આધારિત હિન્દી ફિલ્મ ‘ઈમર્જન્સી’ના એક અન્ય પાત્રની જાહેરાત કરી છે. ફિલ્મમાં સ્વ. સંજય ગાંધીનું પાત્ર ભજવશે મલયાલમ ફિલ્મોનો...

ડેન્ગ્યૂ-તાવ હોવાછતાં કંગનાએ ‘ઈમર્જન્સી’નું કામ ચાલુ રાખ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોત બીમાર છે. એને ડેન્ગ્યૂ બીમારી થયાનું નિદાન કરવામાં આવ્યું છે. તે છતાં એણે પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘ઈમર્જન્સી’ માટે કામ કરવાનું અટકાવ્યું નથી. કંગનાની ફિલ્મ...

ઈમર્જન્સીમાં લોકશાહીને કચડવાના પ્રયાસો થયા હતાઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના માસિક રેડિયો બ્રોડકાસ્ટ મન કી બાતમાં ઈમર્જન્સી (કટોકટી)નો મુદ્દો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 1975માં તે વખતનાં વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ...

ફાતિમા કરે છે ઈન્દિરા ગાંધીનાં જીવનની-ઘટનાઓનો અભ્યાસ

મુંબઈઃ ‘દંગલ’ ફિલ્મની અભિનેત્રી ફાતિમા સના શેખ આગામી હિન્દી ફિલ્મ ‘સેમ બહાદુર’માં ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. ‘સેમ બહાદુર’ ફિલ્મ ફિલ્ડ માર્શલ જનરલ સેમ...

‘સૅમ બહાદુર’માં વિકી કૌશલ બનશે ફિલ્ડ માર્શલ...

મુંબઈઃ દિગ્દર્શક મેઘના ગુલઝાર નવી ફિલ્મ બનાવી રહ્યાં છે ‘સૅમ બહાદુર’, જે ભારતના મહાન યુદ્ધનાયકોમાંના એક, સદ્દગત લશ્કરી વડા જનરલ સૅમ માણેકશાના જીવન પર આધારિત હશે. 1971માં પાકિસ્તાન સામેના...

કંગના સામે દિલ્હીની શીખ સંસ્થાએ પોલીસ-ફરિયાદ નોંધાવી

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનવાદીઓને મચ્છરની જેમ કચડી નાખ્યાં હતાં એવી બોલીવુડ અભિનેત્રી કંગના રણોતની કમેન્ટથી દિલ્હીમાં શીખ સમુદાયની એક સંસ્થા નારાજ થઈ છે અને...

‘ઈમર્જન્સી’માં કંગના બનશે ઈન્દિરા ગાંધી

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રણોતે આગામી બાયોપિક ફિલ્મ 'ઈમર્જન્સી' માટેની તૈયારી શરૂ કરી દીધી છે. આ ફિલ્મ ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીનાં જીવન પર આધારિત હશે. ફિલ્મનું દિગ્દર્શન...

‘ઈમરજન્સી એક ભૂલ હતી’: રાહુલ ગાંધીની કબૂલાત

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં ઈમરજન્સી લાદવાનો ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનો નિર્ણય એક ભૂલ હતી. (રાહુલના દાદી ઈન્દિરા ગાંધીએ વડાં પ્રધાન તરીકે 1975થી...

સૌથી શ્રેષ્ઠ ‘PM’ મોદી, ઇન્દિરા ત્રીજા ક્રમેઃ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઇનાથી છૂપી નથી. દેશ-વિદેશમાં તેમનો દબદબો છે. કોરોના સંકટ અને દેશના મંદીગ્રસ્ત અર્થતંત્ર છતાં મોદીની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો નથી. દેશભરમાં લોકસભાની ચૂંટણી...

ઈન્દિરા ગાંધી-કરીમ લાલા મળ્યાં હતાં: હાજી મસ્તાનના...

મુંબઈ - એક સમયે મુંબઈ શહેરના ડોન રહી ચૂકેલા હાજી મસ્તાને દત્તક લીધેલા પુત્ર સુંદર શેખરે એક સમાચાર સંસ્થાને કહ્યું છે કે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ મુંબઈના અન્ય...