Tag: Hll Lifecare
લાઈફકેર લિમિટેડે તૈયાર કરી એન્ટીબોડી કિટ
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધમાં ભારતીય કંપની લાઈફ કેર લિમિટેડે કોરોના વાયરસની એન્ટીબોડી કિટ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. કોરોના સામેના યુદ્ધમાં આ સફળતા અતિમહત્વપૂર્ણ છે. આ...