Tag: Historic Festival
થશે નર્મદાના નીરના વધામણાંઃ ઉજવાશે ઐતિહાસિક ઉત્સવ…
ગાંધીનગરઃ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો ખાસ મહોત્સવ ઉજવવામાં આવશે. રાજ્યભરમાં 17 સપ્ટેમ્બરના રોજ ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય...