Tag: Gujarat politics
પોલિટીકલ પોર્ટેબિલીટી સામે ‘વિસાવદર મોડેલ’?
ગુજરાતમાં નવી સરકાર બની ગઇ. સરકાર રચાઇ ગઇ. ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ પણ લઇ લીધા. એમના પગાર-ભથ્થાં ય ચાલુ થઇ ગયા અને વિધાનસભાના પહેલા જ સત્રમાં ત્રણ અપક્ષ ધારાસભ્યએ વગર...
ગુજરાતમાં બહુપક્ષીય રાજકારણની શરૂઆત?
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી પહેલાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ટેલિવિઝન ચેનલોને આપેલા દરેક ઇન્ટરવ્યૂમાં એક વાત ખાસ કહેતાઃ આ ચૂંટણીમાં બેઠક સંખ્યામાં કે મતની ટકાવારીમાં ભાજપ દરેક પ્રકારના રેકોર્ડ...
હાર્દિક, અલ્પેશ અને જીગ્નેશ: યુવા ત્રિપુટીનું ભવિષ્ય...
ગુજરાતમાં યુવાઓનું મતદાન ઊંચેરું છે, 35 ટકા છે પણ એ હિસાબે રાજકારણમાં એમની ભાગીદારી નથી. અલબત આ વેળા કેટલાક યુવા ચહેરાઓ નજરે પડે છે. એમાંથી કેટલા ધારાસભયમાં પહોંચે છે...
1985ની એ ચૂંટણીમાં શું થયું?
ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની, આજકાલ એ બહુ હાઇફાઇ થતી જાય છે. રાજકીય પક્ષો સોશિયલ મિડીયા ઉપરાંત ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરતા થઇ ગયા છે. અગાઉ ગુજરાત નરેન્દ્ર મોદીની થ્રીડી...
ત્રણ દાયકા પછી ત્રિપાંખીયો જંગ
- તો, થઇ જાવ તૈયાર. લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મોટો તહેવાર ગણાય છે અને ગુજરાતમાં એ તહેવારની ઉજવણીની ઘડીઓ ગણાઇ ચૂકી છે. ડીસેમ્બર , 2017માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા...
શું ગુજરાતમાં હવે કોંગ્રેસનો ધી-એન્ડ?
સુપ્રસિધ્ધ વાર્તાકાર ધૂમકેતુની અત્યંત જાણીતી વાર્તા વિનિપાતનું એક છેલ્લું વાક્ય ખૂબ જાણીતું છે કે, પડે છે ત્યારે સઘળું પડે છે...
વાર્તામાં જો કે આ વાક્ય જૂદા સંદર્ભમાં લખાયું છે, પણ...
કોણ છે ભાજપમાં જોડાનાર આ યુવતી?
(કેતન ત્રિવેદી)
વર્ષ 2017માં અમદાવાદમાં મણિનગર વિધાનસભા બેઠક પરથી, જ્યાંથી એક સમયે ખુદ નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા, એ ભાજપનો ગઢ ગણાતી બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને આ યુવતીએ...
ગુજરાતઃ 2022 ની ચૂંટણીની શતરંજ બિછાવાઇ ચૂકી...
ગુજરાતના રાજકારણમાં નવું નેતૃત્વ અને નો રિપિટ થિયરીના બે જબરદસ્ત આંચકાઓ પછી સર્જાયેલો રાજકીય માહોલ ધીમે ધીમે સ્થિર થતો જાય છે, પણ એના પડઘા હજુ શમ્યા નથી. નવા મુખ્યમંત્રી...
ક્યા પડકારો છે ભૂપેન્દ્ર પટેલ સામે?
ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેેન્દ્ર પટેલ પાસે 2022 ની ચૂંટણી આડે બહુ સમય નથી. ઓછા સમયમાં એમણે ઘણું કરવાનું છે. ક્યા પડકારો છે એમની સામે?
--------------------------------------------------------------------
કેતન ત્રિવેદી (ગાંધીનગર)
2017...
ક્યા પરિબળોએ ઘડ્યો વિજય રૂપાણીની વિદાયનો તખ્તો?
ગુજરાતના રાજકારણમાં અચાનક ફૂંકાયેલા વાવાઝોડામાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રીની ખુરશી ખાલી કરવી પડી. નેતૃત્વ પરિવર્તનની આ પ્રક્રિયાને ભાજપના આગેવાનો સ્વાભાવિક પ્રક્રિયા ગણાવે છે, પણ એ સ્વાભાવિક નથી. વિજય રૂપાણીની મુખ્યમંત્રીપદેથી...