Home Tags Green peas

Tag: green peas

લીલા વટાણાના પૂડલા

શિયાળામાં લીલા વટાણા સારા મળે છે. વટાણાના આ પૌષ્ટિક પૂડલામાં તમે તમને ભાવતાં બીજા વેજીટેબલ્સ પણ મેળવી શકો છો! સામગ્રીઃ લીલા વટાણા 1 કપ લસણની 5-6 કળી સમારેલું આદુ 1...

ઉપમા, બટેટા પૌંઆ

નાસ્તો હેલ્ધી રહે એ માટે, બટેટા પૌંઆ બનાવતી વખતે વઘારમાં લીલાં વટાણાં તેમજ ઉપમા બનાવો ત્યારે વઘારમાં લીલાં વટાણાં તેમજ ગાજરનાં ટુકડાં સમારીને નાંખો તો નાસ્તામાં રંગત આવી જશે.