Home Tags Gold Medals

Tag: Gold Medals

યુનિ.નો 14મો પદવીદાન સમારોહ વર્ચ્યુઅલી, શારીરિક રીતે...

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ 22 ડિસેમ્બરે સવારે 10 કલાકથી 12 કલાક દરમ્યાન ઓનલાઇન યોજાયો હતો, જેમાં દેશ-વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભેચ્છકો અને મિત્રો સહિત 10,000 લોકો સમારોહની...

ગણપત યુનિવર્સિટીના 14મા કોન્વોકેશનની ઉજવણીનો પ્રારંભ

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીના 14મા કોન્વોકેશનની ઉજવણી શરૂ થઈ ચૂકી છે. કોવિડ-19ની ગાઇડલાઇન્સનું યોગ્ય રીતે પાલન કરીને આ કોન્વોકેશન (પદવીદાન સમારંભ)ની પાંચ દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. યુનિવર્સિટીની વિવિધ સાત...