Tag: GES Summit
ઈવાન્કા હૈદરાબાદમાં; ગ્લોબલ આન્ટ્રપ્રન્યોરશિપ સમિટમાં બનશે આકર્ષણનું...
હૈદરાબાદ - યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને એમના સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ અહીં આવી પહોંચ્યાં છે. તેઓ જાગતિક ઉદ્યમવૃત્તિ શિખર સંમેલન (GES Summit)માં હાજરી આપવા માટે અહીં આવ્યાં છે....