Home Tags Gandhi Aashram

Tag: Gandhi Aashram

દેશભરમાં ગાંધીજયંતીની ઉજવણી…

મુંબઈમાં રસ્તા પર સફાઈ કામ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર. ધરમસાલા (હિમાચલ પ્રદેશ) કોલકાતા કોલકાતા રાજઘાટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુરાજઘાટ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ...

ગાંધીઆશ્રમ પહોંચી કોંગ્રેસની બઘડાટી, ધાનાણી બેઠાં ઉપવાસ...

અમદાવાદ- પેઢલા સહિત અન્યત્ર થયેલાં મગફળીકાંડ મુદ્દે કોંગ્રેસની બઘડાટી અમદાવાદના ગાંધીઆશ્રમ પહોંચી છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે ગાંધીઆશ્રમમાં 72 કલાકનું પ્રતીક ઉપવાસ આંદોલન કરવા પહોંચ્યાં છે.ધાનાણીએ હૃદયકૂંજની મુલાકાત...

સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ગુજરાતની બે દિવસની મુલાકાતે

અમદાવાદ- સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડેન્ની એન્ટોની રોલેન ફોરે બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સેશેલ્સ ગણરાજ્યના રાષ્ટ્રપતિ તા.૨૨ જૂન, ૨૦૧૮ને શુક્રવારે સાંજે હવાઇ માર્ગે અમદાવાદ પધાર્યા છે. રાત્રી રોકાણ બાદ...

અમેરિકામાં ‘ગાંધી ગોઈંગ ગ્લોબલ મિશનઃ મિશેલ ઓબામા...

અમદાવાદ: ગાંધીવાદી વિચારધારાની પ્રચાર માટે ગાંધીયન સોસાયટી, અમેરિકા દ્વારા 18-19, 2018ના રોજ ન્યૂ જર્સી કન્વેશન એન્ડ એક્સપોઝીશન સેન્ટર ખાતે પ્રદર્શન અને કાર્યક્રમનું આયોજન કરાયું છે. 'ગાંધી ગોઈંગ ગ્લોબલ- A...