Tag: fundamentalist
રાંચીની યોગા ગર્લ રાફિયા નાઝ કટ્ટરપંથીઓના નિશાન...
નવી દિલ્હી- યોગ શીખવીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર ઝારખંડની રાજધાની રાંચીની રાફિયા નાઝ ધાર્મિક કટ્ટરપંથીઓના નિશાન પર છે. એક દિવસ અગાઉ જ તેમને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી આપવમાં આવી...