Tag: from terrorist list
આતંકીઓની યાદીમાંથી પોતાનું નામ હટાવવા હાફિઝે UNમાં...
ઈસ્લામાબાદ- નજરકેદમાંથી ગત સપ્તાહે છુટ્યા બાદ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો ચીફ હાફિઝ સઈદ હવે પોતાના પર લાગેલા આતંકીનું લેબલ હટાવાનો પ્રયાસ કરી રહ્યો છે. મળતી માહિતી...