Home Tags FRC

Tag: FRC

ફી બાકી હોવાથી જાણીતી સ્કૂલે બાળકોના પરિણામ...

અમદાવાદઃ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી અને શહેરની જાણીતી શાળા કેલોરેક્સ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. શાળા સંચાલકોની વધતી ફી મુદ્દે દાદાગીરીના પગલે આજે શાળામાં મોટી સંખ્યામાં વાલીઓ અને સંચાલકો...

શિક્ષણપ્રધાનઃ સુપ્રીમના વચગાળાના આદેશ પ્રમાણે FRC સમક્ષ...

ગાંધીનગર- શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા એક મહત્ત્વની સૂચના આપવામાં આવી હતી. રાજ્યની સ્વનિર્ભ૨ શાળાઓમાં ફી નિયમન અંગે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો વચગાળાનો આદેશ કરીને જે શાળાઓએ એફ.આ૨.સી. સમક્ષ દ૨ખાસ્ત...

ફી મુદ્દોઃ સરકાર અને શાળાસંચાલકોની મળી બેઠક,...

ગાંધીનગર : ખાનગી શાળાઓની તોતિંગ ફી પડાવવાની પ્રવૃત્તિઓ સામે મેદાને પડેલાં વાલીઓ માટે સુપ્રીમે આપી દીધેલો ચૂકાદો નિરાશાજનક છે. ત્યારે મળતાં સમાચાર પ્રમાણે સુપ્રીમના ચૂકાદા બાદ પહેલીવાર શાળા સંચાલકો...

ફી કમિટીઃ કુલ 5થી 15 ટકા ફી...

અમદાવાદ- રાજ્યમાં સ્વનિર્ભર ધોરણે વિવિધ ટેકનિકલ વ્યાવસાયિક અભ્યાસક્રમો ચલાવતી સંસ્થાઓમાં પ્રવેશ વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના ત્રિવાર્ષિક ગાળા માટે ફી નિર્ધારણ કરવાની કાર્યવાહી અત્રેની સમિતિ દ્વારા હાથ ધરવામાં...

ત્રણ વર્ષ માટે ખાનગી ટેકનિકલ કોલેજોની ફી...

અમદાવાદ- ફી રેગ્યૂલેટરી કમિટી દ્વારા રાજ્યની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી થઇને જાહેર કરી દેવામાં આવી છે. જેમાં કુલ 613 કોલેજોએ કરેલી ફી વધારાની અરજીમાંથી 212...

ફી નિયમન અંગે સુપ્રીમમાં કેવિએટ દાખલ કરશે...

ગાંધીનગર-રાજયની સ્વનિર્ભ૨ શાળાઓ માટે રાજય સ૨કારે કરેલા ફી નિર્ધા૨ણ એકટને હાઈકોર્ટે મંજૂરીની મહો૨ મારી છે ત્યારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સ૨કા૨ આગામી દિવસોમાં કેવિએટ દાખલ ક૨શે. ફી નિર્ધા૨ણ...