Tag: Former Chhattisgarh Cm
છત્તિસગઢના પૂર્વ મુખ્યમંત્રીને હાર્ટ એટેકઃ હોસ્પિટલમાં ભરતી
નવી દિલ્હીઃ છત્તિસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની તબિયત અચાનક લથડી હતી. શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદના કારણે તેમને રાયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે તેમને હોસ્પિટલમાં...