Home Tags FIR

Tag: FIR

કોવિડ-પોઝિટીવ હોવા છતાં શૂટિંગ કર્યુઃ ગૌહરખાન સામે...

મુંબઈઃ અભિનેત્રી ગૌહર ખાન કાનૂની મુશ્કેલીમાં આવી ગઈ છે, કારણ કે કોરોના વાઈરસ માટે પોઝિટીવ ઘોષિત થઈ હોવા છતાં તેણે કથિતપણે એક ફિલ્મનું શૂટિંગ કરતાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ એની...

મનસુખ હિરણ ભેદી-મૃત્યુ કેસઃ ATSના મતે હત્યા

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બહારથી ગયા મહિને મળી આવેલી વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્ર સાથેની સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરણના નિપજેલા ભેદી મૃત્યુને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ...

દિલ્હી-પોલીસે FIR નોંધી; ગ્રેટા: ‘ખેડૂતોની સાથે જ...

નવી દિલ્હીઃ દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરનાર સ્વિડનનાં સગીર વયનાં મહિલા કાર્યકર્તા ગ્રેટ થનબર્ગ સામે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. આબોહવા અને પર્યાવરણ રક્ષણનાં 18 વર્ષીય...

દિલ્હીમાં હિંસાઃ થરૂર, 6-પત્રકારો સામે દેશદ્રોહની ફરિયાદ

લખનઉઃ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ગત્ પ્રજાસત્તાક દિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ઘટનાઓ અંગે કોંગ્રેસના સંસદસભ્ય શશી થરૂર તથા છ પત્રકારો સામે નોઈડા પોલીસે દેશદ્રોહની ફરિયાદ નોંધી છે....

‘તાંડવ’ વેબસિરીઝઃ એમેઝોન-પ્રાઈમ, નિર્માતા, દિગ્દર્શક સામે FIR

નવી દિલ્હીઃ એમેઝોન પ્રાઈમ વિડિયો પર હાલમાં જ રિલીઝ થયેલી મલ્ટીસ્ટારર ‘તાંડવ’ વેબસિરીઝના કેટલાક સંવાદોથી હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે એવા આરોપ સાથે કરાયેલી ફરિયાદને પગલે લખનઉ શહેરના...

રવીના ટંડનનાં નામે નકલી ટ્વિટર એકાઉન્ટ; પોલીસમાં...

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી રવીના ટંડને પોતાનાં નામે ટ્વિટર પર નકલી એકાઉન્ટ ખોલાયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત‘ ગીતની અભિનેત્રી રવીનાએ કરેલી ફરિયાદના આધારે પોલીસે અજ્ઞાત...

બોલીવૂડ નિર્માતા અનુરાગ કશ્યપ સામે બળાત્કારની ફરિયાદ...

મુંબઈઃ એક અભિનેત્રીએ પોતાની પર બળાત્કાર કર્યાની હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક અનુરાગ કશ્યપ સામે મુંબઈ પોલીસમાં કાયદેસર ફરિયાદ નોંધાવી છે. આ અભિનેત્રી પાયલ ઘોષ છે અને તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં...

રિયા ચક્રવર્તિને હત્યાની ધમકીઃ મુંબઈ પોલીસે ફરિયાદ...

મુંબઈઃ દિવંગત બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અને મોડેલ-અભિનેત્રી રિયા ચક્રવર્તિને બળાત્કાર અને હત્યાની ધમકી આપનાર સામે મુંબઈના સાંતાક્રૂઝ ઉપનગરના પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી છે. સુશાંત સિંહે ગઈ 14...

અર્ણબ ગોસ્વામી સામેની FIR પર મુંબઈ હાઈકોર્ટેનો...

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની કરાયેલી હત્યાના મુદ્દે કથિત સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપમાં અને મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશનની બહાર પ્રવાસી મજૂરો હજારોની સંખ્યામાં જમા થયા તે મામલે મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક...

રામાયણ-મહાભારતને અફીણ ગણાવતા પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ

રાજકોટ: લોકડાઉનના દિવસોમાં દેશવાસીઓને મનોરંજન પૂરુ પાડવાના ઉદેશ્યથી દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું ટેલિકાસ્ટ ફરી શરૂ કરાયું છે. દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે તેના ટ્વિટર એકાઉન્ટમાં રામાયણ અને મહાભારતને...