Tag: filmy dialogue
કોરોનાના ફિલ્મી ડાયલોગ ! (રિ-મિક્સ)
આજકાલ જે માહોલ છે એ જોઈને એવું લાગે છે કે ફિલ્મના પરદે કેટલાક ફેમસ ડાયલોગ્સનું રિ-મિક્સ ચાલી રહ્યું છે ! જુઓ નમૂના...
કોવિદ-19 નામનો વાયરસ દુનિયામાં વૈજ્ઞાનિકોને કહી રહ્યો છે...