Tag: Employees
EPFOએ FY 2020-21 માટે વ્યાજદર યથાવત્ રાખ્યા
નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)થી જોડાયેલા છ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ માટે રાહતના સમાચાર છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)એ નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર 8.50...
જેટ-એરવેઝ ફરી ઉડાન ભરવા સજ્જઃ કર્મચારીઓને રાહત
નવી દિલ્હીઃ ભારે દેવાંને કારણે એપ્રિલ, 2019માં બંધ થઈ ચૂકેલી જેટ એરવેઝ ફરી એક વાર ઉડાન ભરવા તૈયાર છે. કોન્સોર્શિયમે લેણદારોને ચૂકવવા માટે બે વર્ષમાં રૂ. 600 કરોડનું મૂડીરોકાણ...
કેન્દ્રીય કર્મચારીઓને DA-વધારાના ખુશખબર ટૂંક સમયમાં
નવી દિલ્હીઃ મોંઘવારી ભથ્થા (DA)ની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં ખુશખબર મળશે. સરકાર હોળી પહેલાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના વધારવાનો નિર્ણય કરે એવી શક્યતા છે. કોરોના રોગચાળાને કારણે...
કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થવાનો કેન્દ્રીય-કર્મચારીઓને આદેશ
નવી દિલ્હીઃ કર્મચારીઓની બાબતોને લગતા કેન્દ્રીય મંત્રાલયે બહાર પાડેલા એક આદેશ અનુસાર, તમામ કેન્દ્ર સરકારી કર્મચારીઓને જણાવી દેવામાં આવ્યું છે કે એમણે કામકાજના દિવસોએ ઓફિસમાં હાજર થઈ જવું. દેશભરમાં...
ચાર-દિવસનું કાર્યસપ્તાહ? કેન્દ્ર સરકારની વિચારણા હેઠળ
નવી દિલ્હીઃ પગારદાર લોકોને મોટી રાહત થાય એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ નવા શ્રમિક કાયદાઓને અમલમાં મૂકે એવી ધારણા છે, જેને પગલે કર્મચારીઓ માટે ચાર-દિવસના...
ખાનગીકરણની વિરુદ્ધ 15-16 માર્ચે સરકારી બેન્કકર્મીઓની હડતાળ
નવી દિલ્હીઃ બેન્ક કર્મચારીઓનાં નવ સંગઠનોના નેતૃત્વ કરતી સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સે (UFBUએ) જાહેર ક્ષેત્રની બેન્કોના પ્રસ્તાવિત ખાનગીકરણના વિરોધમાં મંગળવારે 15 માર્ચથી બે દિવસની હડતાળનું આહવાન કર્યું...
એમેઝોનના સીઈઓ-પદેથી જેફ બેઝોસ દ્વારા રાજીનામાની જાહેરાત
ન્યૂયોર્કઃ ઓનલાઈન બુકસ્ટોર તરીકે સ્થાપના કરીને એમેઝોન કંપનીને આજે દુનિયાની અગ્રગણ્ય ઓનલાઈન શોપિંગ અને મનોરંજન કંપનીમાં પરિવર્તિત કરનાર અને હાલ દુનિયાના નંબર-1 ધનવાન વ્યક્તિ જેફ બેઝોસ આ વર્ષના અંતભાગમાં...
વિસ્ટ્રોન કંપનીમાં કર્મચારીઓએ સેલેરી મુદ્દે તોડફોડ કરી
બેંગલુરુઃ કર્ણાટકમાં બેંગલુરુની નજીક આઇફોનનું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીઓએ પગાર સંબંધિત મુદ્દે શનિવારે ઓફિસમાં તોડફોડ કરી હતી. આ કર્મચારીઓ વિસ્ટ્રોન કોર્પોરેશનમાં કામ કરી રહ્યા હતા, જેનું મેઇન હેડ ક્વાર્ટર...
એર ઈન્ડિયાને ખરીદવા કર્મચારી-બિડમાં કેબિન-ક્રૂ નહીં જોડાય
નવી દિલ્હીઃ એર ઈન્ડિયામાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે કંપનીના કર્મચારીઓ બિડ રજૂ કરવાના છે, પરંતુ એમાં કેબિન-ક્રૂ કર્મચારીઓ નહીં જોડાય. આ કર્મચારીઓ એને બદલે એમ ઈચ્છે છે કે...
કોલ ઇન્ડિયાના કર્મચારીઓને રૂ. 68,500નું બોનસ
નવી દિલ્હીઃ કોલ ઇન્ડિયા લિ.એ કર્મચારીઓને દિવાળી પહેલાં જ ભેટ આપી છે. કંપનીએ ગઈ કાલે કર્મચારીઓને પર્ફોર્મન્સ લિન્ક્ડ રિવોર્ડ (PLR) આપવાની જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ 2019-20 માટે બધા...