Home Tags Emotion

Tag: Emotion

તસ્વીર માફક યાદોની પણ ફ્રેમ થઈ શકતી...

આલાપ, માણસ પણ કરોળિયો છે. એ સતત સંબંધોના નવા નવા જાળા ગૂંથતો જ રહે છે. ક્યારેક સમય તો ક્યારેક કિસ્મત એ જાળાને તોડી પણ નાખે છે પરંતુ માણસ હિંમત નથી...

દૂર જવાથી સાથ છૂટે છે, સગપણ નહીં

આલાપ, સમય પણ કેવા કેવા રંગ બતાવે છે..!! વધતી ઉંમરની એક નિશાની એ પણ છે કે સ્મૃતિભ્રંશ થવો. યાદશક્તિને ઝાંખપ આવવી એ વૃદ્ધાવસ્થાની નિશાની છે. વૃદ્ધાવસ્થા તનથી જોડાયેલી છે પરંતુ...

હવે મારી યાદો તને ભીંજવે છે?

આલાપ, ક્યારેક ક્યાંક અનાયાસે વંચાઇ ગયેલી એક-બે પંક્તિ મોજાંઓ બનીને યાદોના સમુદ્રમાં તાણી જાય એવું પણ બને. આજે સવારે વર્તમાનપત્રની એક કોલમ પર નજર પડતાં કવિ હિતેન આનંદપરાની એક પંક્તિ...

યાદો ક્યારેક અધૂરપનો અહેસાસ કરાવે છે…

આલાપ, ઈશ્વરના સર્જનની કરામત અદભુત છે હેં ને? છ ફૂટ ઉંચા માણસના નાના અમથા મગજમાં યાદોને સંગ્રહવાની પટારીની ક્ષમતા કેટલી હોય છે? માણસ જીવે ત્યાં સુધીની બધી જ સારી-માઠી વાતો...

ધારો કે સરખામણી કરી શકાતી હોત…

આલાપ, મને ઘણી વખત એવો વિચાર આવે કે જિંદગીના કુરુક્ષેત્રમાં દરેક ઘટનાઓ કૌરવ-પાંડવોના યુદ્ધ માફક બન્યા કરે છે. એક તરફ દુઃખની વિશાળ સેના તો બીજી તરફ સુખનું સૈન્ય. બન્ને એકબીજાને...