Tag: downgrade rating
ઇન્ડિયા રેટિંગ્સે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું રેટિંગ ડાઉનગ્રેડ...
નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનું લાંબા ગાળાનું રેટિંગ ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યું છે. આ રેટિંગને ડાઉનગ્રેડ કરીને તેને 'D-ઇશ્યુઅર નોટ કો-ઓપરેટિંગ' હેઠળ મૂકી દેવામાં...