Tag: Dil Ke Zaronkhe Se
પરમે વિચાર્યું પણ ન હતું કે તેનો...
પરમ અને વિમલ બંનેએ એન્જીનીઅરીંગ પૂરું કર્યું અને એક મોટી કંપનીમાં જોડાયા ત્યારથી સાથે નોકરી કરતા. આ સાત વર્ષના સમયમાં બંનેએ અનેક પ્રોજેક્ટ સાથે કરેલા અને તેમને એકબીજા સાથે...
પ્રોફેસર મહેતા વિચાર કરતા કરતા ભૂતકાળની યાદોમાં...
'આપણા નસીબ અને આપણી મહેનત બંનેનો સરવાળો જ આપણી સફળતા નક્કી કરે છે.' પ્રોફેસર મહેતાએ ક્લાસ પૂરો કરતા કહ્યું અને પોતાનો બગલથેલો લઈને ધીમે પગલે બહાર નીકળી ગયા.
તેમના લેક્ચરથી...
વિનીતાએ પોતાના આંસુ લૂછ્યાં ને રૂમની બહાર...
સત્તરમું બેઠેલું ત્યાં તો વિનીતા ભલભલાના મન મોહી લે તેવી સુંદર યુવતી થઇ ગઈ હતી. સુંદર ચેહરો, વાતોકડી આંખો અને ચેરી જેવા સુંદર લાલ ચટાકેદાર હોઠ. આ બધું જ...
‘હેપી વેલેન્ટાઈન ડે’ અસ્મિતાએ ઉમળકાથી કહ્યું…
અસ્મિતા ૩૫ વર્ષની થઇ હતી, પરંતુ જો તેના લગ્નની વાત નીકળે તો તે ગુસ્સે થઈને બીજા રૂમમાં જતી રહેતી. તેની મમ્મી સમજાવે કે, બેટા, હવે મોડું થઈ ગયું. તારે...
અને કાળુ શાળાએ જતા બાળકોને જોઈ રહ્યો…
માલિની આજે સવારે શાળાના ગેટ પાસે પહોંચી ત્યાં તેની ચપ્પલ તૂટી ગઈ. ગેટના થાંભલાને અઢેલીને ઉભા રહી તેણે ચપ્પલ હાથમાં લીધી અને આમતેમ પટ્ટી ભરાવવાની કોશિશ કરી પણ તેને...
અમૃતાનો અવાજ સખ્ત થયો…
અમૃતા ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેને મોટા થઈને વર્કિંગવુમન બનવાની ઈચ્છા હતી. તેણે વિચારેલું કે કોલેજ પછી તે કાયદો ભણીને કોર્ટમાં પ્રેક્ટિસ કરશે. કોલેજ પૂરી કરી ત્યાં તેના માતા-પિતાએ...
‘મેડમ તમે?’ ભૂષણે એ સ્ત્રીને આશ્ચર્યથી પૂછ્યું…
વિષ્ણુ અને ભૂષણ બે જોડિયા ભાઈઓ હતા. જન્મ્યા ત્યારથી જ બંનેમાં દેખીતો તફાવત હતો. એક ગોરા ઔર એક કાલા. વિષ્ણુ રંગે શામળો અને ભૂષણ રૂપાળો. શરીરનો બાંધો અને ઊંચાઈ...
આશિષે સ્મિતાની આંખોમાં આંખો પરોવતાં કહ્યું, ‘પાસ્ટ...
સ્મિતા પોતાના પતિ સાથે રવિવારે સાંજે મોલમાં પહોંચી. આજે તેણે પોતાના અને આશિષના શોપિંગ માટે લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. કેમેય કરીને બે કલાક પહેલા શોપિંગ પૂરું થાય તેવું...
સારો નિશ્ચય કર્યાનું સુખ…
'આપણે સમાજ અને લોકો માટે કંઇક કરવું જોઈએ.' એક મિત્રએ બીજાને કહ્યું.
'સમાજે આપણે માટે શું કર્યું છે કે આપણે કંઈ કરીએ? આખરે તો આ દુનિયા સ્વાર્થની જ સગી છે. કોઈ કોઈનું...
અને શાલિનીએ કાગળને મુકુંદ તરફ ધકેલી દીધા…
મુકુંદ સાંજે કામેથી આવ્યો અને કપડાં બદલી સોફા પર બેઠો. બેંક નોકરીમાં સાંજના પાછા ફરવાનો સમય વહેલો મોડો થઇ જતો પણ આજે તે થોડો જલ્દી આવી ગયેલો. ક્રિસમસની રજાઓ...