Tag: Designm House
કોરોના ઘરની ડિઝાઇનને કેવી રીતે બદલી શકે?
ન્યુ નોર્મલ એટલે કે નવા સામાન્ય દિવસો કેવા હશે? રોગચાળા પહેલાં આપણે જે રીતે જીવતા હતા એવા જ? માસ્ક વિના, શારીરિક અંતર વિના, અવરોધો વિના હોટેલ-રેસ્ટોરાં, મેળાવડા, થિયેટરો, રમતગમતના...