Tag: Democrate
અમેરિકામાં $1900 અબજના કોરોનાના રાહત-પેકેજની મંજૂરી
વોશિંગ્ટનઃ અમેરિકાના સંસદમાં નીચલા ગૃહમાં પ્રતિનિધિ સભાએ 1900 અબજ ડોલરના કોરોના વાઇરસ રાહત પેકેજ સંબંધી વિધેયકને શનિવારે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના આ પેકેજ દ્વારા કોરોનાના રોગચાળામાં...