Tag: Dadra Nagar Haveli
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે સેલવાસના ખાનવેલમાં કર્યાં વિકાસકાર્યોના...
ચૌડા, સેલવાસ-કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે કેન્દ્રશાસિતપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ માટે ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યાં તેમણે સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીની 83 કરોડની વિવિધ વિકાસ યોજનાનું લોકાર્પણ...