Home Tags Cyclone Fani

Tag: Cyclone Fani

‘ફોની‘થી ફનાફાતીયા ઓડિશામાં નુકસાનીની હકીકતો-આંકડા ભયાવહ છે…

પુરી- જ્યારે ચક્રવાતી તોફાન ફોની પુરીમાં 3 મે ના રોજ તબાહી મચાવી રહ્યું હતું, ત્યારે પી ચિત્તમાનો આખો પરિવાર એક બાથરૂમમાં છુપાયો હતો. ચિત્તમા બહાર જ રહી ગઈ હતી....

ફોની વાવાઝોડાનો મરણાંક 41; ઓડિશામાં વીજપુરવઠો પૂર્વવત્ કરવાનું કામ યુદ્ધના ધોરણે

પુરી (ઓડિશા) - ચક્રવાતી વાવાઝોડું ફોની, જે ગઈ 3 મેએ ઓડિશાનાં પૂર્વીય સમુદ્રકાંઠાના વિસ્તારો પર ત્રાટક્યું હતું, તે સંબંધિત દુર્ઘટનાઓમાં માર્યા ગયેલાઓનો આંક વધીને 41 થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજપુરવઠો...

ફોની મામલે તંત્રની સફળતાના ખરા હકદાર છે આ પાંચ સેટેલાઈટ, મોટી...

નવી દિલ્હીઃ ચક્રવાત ફોની ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા વિસ્તારોમાં કેર વરસાવ્યો હતો. પરંતુ આ મામલે પહેલાં જ મળેલી જાણકારીઓના પરિણામે ખૂબ મોટી જાનહાની અને નુકસાન થતા બચાવી...

ફોની વાવાઝોડાના ટાઈમિંગથી જાણકારો પણ છે હેરાન

ભુવનેશ્વર- ઓડિશાના પુરીમાં ચક્રવાતી તોફાન ફોનીએ વિનાશ વેર્યો છે. પુરીમાં ભૂસખ્લન બાદ ભારે વરસાદની સાથે 200 કિમી પ્રતિ કલાકની જડપે પવન ફુંકાયો હતો. આ વાવાઝોડાના ટાઈમિંગને લઈને જાણકારો પર...

વાવાઝોડા ફોનીથી ઓડિશા ખેદાનમેદાન; ભૂવનેશ્વર એરપોર્ટ બપોરથી ફરી શરૂ કરાશે

ભૂવનેશ્વર - ગઈ કાલે સવારે પ્રતિ કલાક 180-200 કિ.મી.ની ગતિવાળા પવન અને ધોધમાર વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડા ફોનીએ ઓડિશા રાજ્યમાં વ્યાપક વિનાશ વેર્યો છે. વાવાઝોડાએ પાટનગર ભૂવનેશ્વર અને પુરી જેવા...

‘ફોની‘નો કહેર: નેપાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આણશે

કાઠમાંડુ: ભારતના ઓડિશામાં વિનાશ વેર્યા બાદ બંગાળ તરફ આગળ વધી રહેલા ભીષણ ચક્રાવાતી તોફાન ‘ફોની’ની ઝપેટમાં નેપાળનો કેટલોક વિસ્તાર આવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે જાણકારી આપી...

ગુજરાતમાં ફોનીનો પ્રભાવ, રદ થઈ 1500 ટૂર, વિમાન અને ટ્રેન સેવા...

અમદાવાદ- બંગાળની ખાડીથી ઉદભવેલું વાવાઝોડું ફોની ઓડિશાને ઘમરોળી ઉત્તરપૂર્વ તરફ બંગાળ અને તેથી આગળ વધી નેપાલ સહિતના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે એ તરફની કુલ 223 ટ્રેનો...

ફોની વાવાઝોડું બંગાળ તરફ આગળ વધ્યું, યુપીમાં 4 લોકોના મોત

નવી દિલ્હી- ફોની વાવાઝોડાને પગલે અનેક જગ્યાએ તેજ પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે. ઓડિશા, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે. ગુરુવારે વડાપ્રધાન...

વાવાઝોડું ફોની ઓડિશાના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું; 14 જિલ્લામાં અસર

ભૂવનેશ્વર/પુરી - ભયાનક ચક્રવાતી વાવાઝોડું ફોની આજે સવારે 9 વાગ્યાની આસપાસ ઓડિશા રાજ્યના સમુદ્રકાંઠા પર ત્રાટક્યું હતું. બાદમાં 10 વાગ્યાની આસપાસ વાવાઝોડાનો કેન્દ્રીય ભાગ ત્રાટક્યો હતો. એ વખતે અસરગ્રસ્ત...

TOP NEWS