Home Tags Country

Tag: country

ચલણી-નોટો પર લક્ષ્મીજી-ગણપતિજીની તસવીર મૂકવા કેજરીવાલની અપીલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે દેશની ચલણી નોટો પર ભગવાન ગણપતિ અને દેવી લક્ષ્મીજીની તસવીર મૂકવી જોઈએ. પત્રકારો સાથેની...

જિયોની 5G ટેલિકોમ સેવા દિવાળીથી

મુંબઈઃ રિલાયન્સ જિયો કંપની તેની હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવા આ વર્ષના દિવાળી સુધીમાં શરૂ કરશે. આ સેવા મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈ જેવા અનેક મહત્ત્વના શહેરોમાં શરૂ કરાશે. કંપની...

મંકીપોક્સ પરિસ્થિતિ પર દેખરેખ રાખવા ટાસ્ક-ફોર્સની રચના

નવી દિલ્હીઃ દેશમાં મંકીપોક્સ વાઈરસના કેસ નોંધાયાના સંદર્ભમાં આ રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે કેન્દ્ર સરકારે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટાસ્ક...

‘હિન્દી રાષ્ટ્રભાષા છે એવો બંધારણમાં ઉલ્લેખ નથી’

મુંબઈઃ કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ અને બોલીવુડ અભિનેતા અજય દેવગન વચ્ચે હિન્દી ભાષા અંગે થયેલા વિવાદ અંગે ગાયક સોનુ નિગમે તીવ્ર પ્રત્યાઘાત આપ્યા છે. બીસ્ટ સ્ટુડિયોઝના સ્થાપક અને સીઈઓ...

નફરતની આગે દેશને ભરડો લીધો છેઃ સોનિયા...

નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ સોનિયા ગાંધીએ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં લખેલા એક લેખમાં એવો આક્ષેપ કર્યો છે કે નફરત, કટ્ટરતા, અસહિષ્ણુતા, જુઠાણાએ દેશને ભરડો લીધો છે. જો આને હમણાં...

શ્રીલંકાના ક્રિકેટરો એમના દેશની હાલતથી ચિંતિત

મુંબઈઃ દક્ષિણ બાજુએ આવેલા ભારતના પડોશી ટાપુરાષ્ટ્ર શ્રીલંકામાં વીજસંકટ અને મોંઘવારીના મુદ્દાઓ પર ગંભીર આર્થિક અને રાજકીય કટોકટી સર્જાઈ છે. વડા પ્રધાન મહિન્ડા રાજપક્ષાના તમામ કેબિનેટ પ્રધાનોએ એમના હોદ્દા...

વીજસંકટમાં ફસાયેલા શ્રીલંકાની મદદે ભારત

નવી દિલ્હીઃ પડોશના શ્રીલંકા દેશમાં વીજળીની તંગીની અભૂતપૂર્વ સમસ્યા સર્જાઈ છે. ટાપુરાષ્ટ્રમાં વીજસંકટ તથા મોંઘવારીથી પરેશાન થયેલા લોકો રોષે ભરાયા છે અને સરકારની વિરુદ્ધમાં રસ્તાઓ પર ઉતરી આવે છે,...

કોરોનાને કારણે ન્યૂઝીલેન્ડ-PM જેસિન્ડાએ પોતાનાં લગ્ન રદ-કર્યાં

વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડમાં કોરોનાવાઈરસના કેસ વધી જતાં દેશમાં પોતે વધારે કડક નિયંત્રણો લાગુ કર્યાં બાદ મહિલા વડાં પ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાનો જ લગ્નસમારંભ યોજવાનું રદ કર્યું છે. કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટનો...

હું હિન્દુ છું, હિન્દુત્વવાદી નથીઃ રાહુલ ગાંધી

જયપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અહીં એમના પક્ષ દ્વારા આયોજિત ‘મોંઘવારી હટાવો રેલી’ને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ભારત દેશ હિન્દુઓનો છે, હિન્દુત્વવાદીઓનો નથી. હિન્દુત્વવાદી લોકો ગમે તે...

કોરોનાઃ લગ્નની મોસમ પૂર્વે નિષ્ણાતોની ત્રીજી-લહેરની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં કોરોનાવાઈરસ મહામારીના કેસ છેલ્લા અમુક મહિનાઓથી સતત ઘટી રહ્યા છે. રોગચાળાની બીજી લહેર આખરે ઓસરી ગઈ છે. લોકો હવે એમનાં સામાન્ય જીવનમાં પાછાં ફર્યાં છે. ઘણાંએ કોરોના-પૂર્વેની...