Home Tags Coronavirus Effect

Tag: Coronavirus Effect

દેશમાં હાલ બીજા તબક્કામાં ચાલી રહ્યો છે...

નવી દિલ્હીઃ દેશમાં હાલમાં કોરોના વાઇરસ બીજા તબક્કામાં છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ તબક્કો-બીજાનો અર્થ એ છે કે અત્યારે વાઇરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન (લોકોની વચ્ચે એકમેકમાં...

મધ્ય પ્રદેશનું સંકટ સુપ્રીમ તરફઃ વિધાનસભા 26...

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની કાર્યવાહી કોરોના વાઇરસને કારણે 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેથી મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે હાલપૂરતી રાહત મળી છે.  વિધાનસભાના અધ્યક્ષ એન. પી. પ્રજાપતિએ...

PM મોદીએ સાર્ક દેશોના વડાઓ સાથે કોરોના...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાર્ક (SAARC) દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ સાથે કોરોના વાઇરસ સામે લડવા માટે સંયુક્ત વ્યૂહરચના બનાવવા માટે વિચારવિમર્શ કર્યો હતો. તેમણે...

સરકારનો મોલ-મલ્ટિપ્લેક્સ અને શૈક્ષણિક કાર્ય બે સપ્તાહ...

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઇરસ સામે તકેદારી સ્વરૂપે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી....

કોરોનાની કેવીક છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અસર?

મુંબઈઃ કોરોના વાયરસના કારણે દરેક ક્ષેત્ર પ્રભાવિત થઈ રહ્યું છે જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસના કહેરથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેની સાથે જોડાયેલા લોકો પર ખૂબ...