Home Tags Controversy

Tag: controversy

કેડબરીનો ખુલાસોઃ ભારતમાં ઉત્પાદિત અમારી પ્રોડક્ટ્સ 100%-શાકાહારી

નવી દિલ્હીઃ કેડબરીના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની કેટલાક લોકોએ કરેલી હાકલને પગલે બ્રિટનની આ મલ્ટીનેશનલ કન્ફેક્શનરી કંપનીએ એક ખુલાસો બહાર પાડ્યો છે અને એવા દાવાઓનું ખંડન કર્યું છે કે તેની...

ભારતમાં ડિજિટલ નિયમોનું પાલનઃ ટ્વિટરે વધારે સમય...

નવી દિલ્હીઃ ટૂલકિટ વિવાદ અને ભારતમાં સોશિયલ મિડિયાને લગતી ગાઈડલાઈન્સના મામલે અમેરિકાસ્થિત માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ કંપની ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં થયેલી ઘટનાઓને કારણે કંપની...

જાતિગત-ટિપ્પણી બદલ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR...

નવી દિલ્હીઃ જાતિગત શબ્દોનો ઉપયોગ કરવા બદલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાની સામે FIR  નોંધવામાં આવ્યો છે. નાના પડદાના પોપ્યુલર ‘શો’માં બબિતાજીની ભૂમિકા ભજવનાર મુનમુનની...

શિખર ધવને કદાચ કોર્ટનો દાદરો ચડવો પડે

લખનઉઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન માટે આવનારા દિવસોમાં મુસીબતમાં વધારો થઈ શકે છે. મામલો છે, ધવન દ્વારા તાજેતરમાં વારાણસીની મુલાકાત વખતે ગંગા નદીમાં નૌકાવિહાર કરતી વખતે વિદેશી પક્ષીઓને પોતાના...

વારાણસીમાં પક્ષીઓને દાણા ખવડાવી ધવન ફસાયો

વારાણસીઃ ભારતીય ક્રિકેટર શિખર ધવન હાલ ક્રિકેટના મેદાનથી દૂર છે એટલે આનંદથી ફરી રહ્યો છે. તે એક પર્યટકના રૂપમાં વારાણસી ગયો હતો અને ત્યાંના મંદિરોમાં દર્શન કરવા ઉપરાંત ગંગા...

તાંડવ વિવાદઃ વેબ-સિરીઝના નિર્માતાઓએ બિનશરતી માફી માગી

નવી દિલ્હીઃ ‘તાંડવ’ વેબ સિરીઝને લઈને ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે માફી માગી છે. તેમણે કહ્યું હતું કે એમેઝોન  પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સનો હેતુ કોઈ પણ...

યુઝર્સના વિરોધથી વોટ્સએપે પ્રાઇવસી અપડેટનો પ્લાન અટકાવ્યો

સાન ફ્રાન્સિસ્કોઃ ફેસબુકની માલિકીની સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપે એનો પ્રાઇવસી અપડેટ કરાવવાનો એનો પ્લાન હાલપૂરતો ટાળી દીધો છે. વોટ્સએપની પ્રાઇવસી પોલિસીને લઈને ઘણા વિવાદ પછી કંપનીએ આ નિર્ણય લીધો...

બોલિવૂડનાં સર્જન-વિસર્જન…

આ લો... ફરી એક વાર સામસામે તલવારો મ્યાનમાંથી નીકળી છે. વાત છે ગયા વર્ષે (2019ના જાન્યુઆરી) ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ની. ફિલ્મના મૂળ ડિરેક્ટર રાધાક્રિશ્નન ઉર્ફે ક્રિશે વ્યથા વ્યક્ત...

ભૂમિપૂજન પહેલાં સર્વધર્મ પ્રાર્થનાસભા યોજોઃ વિપક્ષનો આગ્રહ

નવી દિલ્હીઃ સંસદસભ્યોને નવું સંસદભવન મળવાનું છે. નવા સંસદભવનના શિલાન્યાસ માટે 10 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પૂજા કરવાના છે, પણ આ ભૂમિપૂજનનો અનેક વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા...

ગાવસકરની કમેન્ટથી અનુષ્કા નારાજ થઈ; ઘણું સંભળાવ્યું

મુંબઈઃ દંતકથા સમાન બેટ્સમેન સુનીલ ગાવસકર એક નવા વિવાદમાં સપડાયા છે. ગઈ કાલે એમણે ભારતીય ટીમના કેપ્ટન અને આઈપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને એની પત્ની...