Home Tags Constituency

Tag: constituency

શિવસેના ઉમેદવારઃ ‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ પ્રદીપ શર્મા નાલાસોપારામાંથી...

મુંબઈ - શહેરના પોલીસ દળમાંથી રાજકારણમાં પ્રવેશેલા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ઉમેદવારીની આજે શિવસેના તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્મા શિવસેનાના...

‘મરાઠી મુલગી’ ઉર્મિલા મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસી...

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ-ઉત્તર લોકસભા બેઠક માટે પોતાનાં ઉમેદવાર તરીકે ઘોષિત કર્યાં છે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મુંબઈ-ઉત્તર બેઠકમાંથી ઉર્મિલાને ચૂંટણીમાં ઊભાં રાખવાનો નિર્ણય લીધો...