Tag: Cm rupani Meetings
સૂરત ટ્યૂશન ક્લાસ આગનો રીપોર્ટ મેળવ્યાં બાદ...
ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સૂરતમાં ટ્યૂશન કલાસમાં લાગેલી આગ દુર્ઘટના જેવી ઘટનાઓ ફરી ન સર્જાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગ છે. તેમણે કહ્યું કે, રાજ્ય...