Home Tags Christian michel

Tag: christian michel

મિશેલની ફરિયાદ: જેલમાં બાફેલા ભોજનથી 16 કિલો...

નવી દિલ્હી- અગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં કથિત રીતે વચેટીયાની ભૂમિકા ભજવનાર ક્રિશ્ચિયન મિશેલે તિહાડ જેલમાં તેમને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તાને લઈને સીબીઆઈ કોર્ટમાં ફરિયાદ કરી છે. મિશેલે સીબીઆઈ કોર્ટમાં કહ્યું...

અગસ્ટાવેસ્ટલેન્ડ કેસ: મિશેલે સોનિયાનું નામ લીધું?

નવી દિલ્હી: અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર કૌભાંડ મામલે કથિત રીતે મધ્યસ્થી ક્રિસ્ટીયન મિશેલને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઇડીએ કોર્ટમાં કહ્યું કે ક્રિસ્ટીયન મિશેલે પૂછપરછમાં...

શેખની દીકરીના બદલામાં મળ્યાં છે ક્રિસ્ટીયન મિશેલ?

દુબઈના શેખની એક દીકરી ઘરેથી ભાગી ગઈ હતી. દીકરી ભાગી જાય ત્યારે બાપની આબરૂનો સવાલ ઊભો થાય. દીકરીને ગમે તેમ કરીને પાછી લાવવા અને તેના માટે ખૂનખરાબા કરવાની વાત...

અગસ્ટાવેસ્ટલેન્ડ કેસ: CBIને ઈટાલીથી હાથ લાગ્યો મહત્વનો...

નવી દિલ્હી-અગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં ધરપકડ કરાયેલા મધ્યસ્થી, ક્રિસ્ટીયન મિશેલે આ સોદા અંગે યુપીએ કેબિનેટને પોતાના ઈશારે નચાવવાનો પ્રયાસ કર્યો હતો. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સીબીઆઇને એક ફેક્સ મળ્યો...

અગસ્ટા વેસ્ટલેન્ડ કેસ: CBIએ મિશેલની વકીલ રોઝમેરીની...

નવી દિલ્હી- અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર મામલે દલાલી લેવાના મામલે દુબઈથી ભારત લવાયેલા આરોપી ક્રિશ્ચિયન મિશેલને આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સીબીઆઈએ મિશેલના 5...

અગસ્ટા વેસ્ટલેન્ડ કેસઃકોંગ્રેસે મિશેલનો કેસ લેનાર વકીલને...

નવી દિલ્હીઃ અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળા મામલે વકીલ અલ્જો કે. જોસેફ લાંચ લેવાના આરોપી મિશેલના પક્ષની વકીલાત કરી રહ્યા છે. કેસ શરુ થવાના થોડા જ સમયમાં સમાચાર આવ્યાં...

અગસ્ટાવેસ્ટલેન્ડ સોદોઃ મોટી માછલી જાળમાં આવી; વચેટિયો...

નવી દિલ્હી - ભારતમાં ટોચના નેતાઓ અને મહાનુભાવો માટેના 12 વીવીઆઈપી હેલિકોપ્ટરોની ખરીદી ભારતીય હવાઈ દળ માટે કરવા માટે બ્રિટનની અગસ્ટાવેસ્ટલેન્ડ કંપની સાથે કરવામાં આવેલા રૂ. 3,600 કરોડના સોદામાં...

અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્ચયન મિશેલનું દુબઈથી...

નવી દિલ્હી- દુબઈની અદાલત અગસ્તા વેસ્ટલેન્ડ ડીલના વચેટિયા ક્રિશ્ચયન મિશેલને ભારતને સોંપવાનો વિચાર કરી રહી છે. આ મામલે દુબઈની અદાલતમાં સુનાવણી થઈ છે. મળતી માહિતી મુજબ સુનાવણી દરમિયાન દુબઈ...