Tag: Check book
સરકાર બંધ કરી શકે છે ચેકબૂક…જાણો કેમ
નવી દિલ્હીઃ નોટબંધીએ દેશની અર્થવ્યવસ્થાની સાથેસાથે પેમેંટ કરવાની રીતને પણ બદલી નાંખી હતી. નોટબંધી પાછળ સરકારનો એક તર્ક દેશને કેશલેસ ઈકોનોમી બનાવવાનો પણ હતો. ડિજિટલ ટ્રાંઝેક્શનને વેગ આપવા માટે...