Tag: Bheema Mandavi
દંતેવાડા હુમલાની જવાબદારી સીપીઆઈ (માઓઈસ્ટ) સંગઠને સ્વીકારી
રાયપુર (છત્તીસગઢ) - ગેરકાયદેસર જાહેર કરાયેલા સંંગઠન સીપીઆઈ (માઓઈસ્ટ)એ ગઈ 9 એપ્રિલે છત્તીસગઢના દંતેવાડામાં કરાયેલા હુમલા માટેની જવાબદારી સ્વીકારી છે. એ હુમલામાં ભાજપના વિધાનસભ્ય તથા ચાર પોલીસ જવાનનાં મરણ...