Home Tags Bharat Pandya

Tag: Bharat Pandya

લોકગાયિકા કિંજલ દવેએ કેસરીયો ધારણ કર્યો, લોકોનેે કરી અપીલ…

અમદાવાદ- ગુજરાતની લોક ગાયિકા કિંજલ દવે પોતાના ગીતોને લઇ હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે વધુ એક વખત કિંજલ દવેએ સૌ કોઇને ચોંકાવી દીધાં છે. મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર ખાતે આવેલા...

કોંગ્રેસ પોતાના MLA લઈ જશે આબુ, તો ભાજપે કહ્યું આ ‘અવિશ્વાસ...

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકારણના અખાડામાં નવાનવા દાવપેચ જોવા મળી રહ્યાં છે. હવે નવી ખબર એ છે કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને આબુ લઈ જવાની તૈયારી કરી...

હંમેશા કોંગ્રેસ અને પાકિસ્તાનની ભાષા એકસરખી કેમ હોય છે?: પિત્રોડા પર...

અમદાવાદ-  સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેમણે 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. હું બસ...

24થી 26 માર્ચ તમામ લોકસભા બેઠકો પર ભાજપનું ‘વિજય સંકલ્પ સંમેલન’...

ગાંધીનગર-  આગામી લોકસભા ચૂંટણીનીને લઈને ૨૪ થી ૨૬ માર્ચ, ૨૦૧૯ દરમિયાન ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો પર ભાજપ દ્વારા ‘‘વિજય સંકલ્પ સંમેલન’’ નું આયોજન કરવામાં આવ્યું છે. ‘‘ન્યુ ઇન્ડિયા’’ના નિર્માણમાં...

5 રાજ્યોના ચૂંટણી પરિણામો અંગે ગુજરાત ભાજપ-કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા.. જૂઓ વિડીયો

અમદાવાદ- 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. જે રાજ્યોમાં ભાજપની સત્તા હતી, તેવા 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ દેખાઈ...

જસદણ ચૂંટણી જંગમાં કોંગ્રેસને હાથના કર્યાં હૈંયે વાગશે: ભરત પંડયા, જૂઓ...

ગાંધીનગર- જસદણની પેટા ચૂંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીને લઈને આજે ભાજપ તરફથી કુંવરજી બાવળીયા ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. જ્યારે કોંગ્રેસ આ મામલે હજુ સુધી...

જસદણ બેઠક પર કોંગ્રેસને અમારો આ પડકાર છેઃ ભાજપ

ગાંધીનગર- જસદણની બેઠક પર યોજાનારી ધારસભ્યની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસને જસદણના ઉમેદવાર જાહેર કરવા અનેકવાર પડકાર આપી ચુક્યા પછી...

પાર્ટી છોડનારને “દુઃખે છે પેટ અને કૂટે છે માથુંઃ ભરત પંડ્યા

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેરના પક્ષ છોડવા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોઈ પોતાનો વ્યકિગત સ્વાર્થ સાધવા માટે બીજાને બદનામ કરવાનો પ્રયાસ...

નવરાત્રિ વેકેશન વિવાદમુદ્દે ભાજપે કોંગ્રેસની કરી તીખી આલોચના

ગાંધીનગર- નવરાત્રિ વેકેશનનો વિવાદ ગરમાઈને હવે રાજકીય હૂંસાતૂસીનો વિષય બની રહ્યો છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આ સંદર્ભે કોંગ્રેસ સામે આક્ષેપો કરતાં આલોચના કરી હતી કે કોંગ્રેસ જેએનયુમાં દેશવિરોધી, માનવતા...

લોકસભાની ચૂંટણીની તૈયારીઓઃ ભાજપની 24-25 જૂને ચિંતન બેઠક અમદાવાદમા યોજાશે

ગાંધીનગર- લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. અમદાવાદમાં 24-25 જૂન એમ બે દિવસ ભાજપની પ્રદેશ ચિંતન બેઠક યોજાશે, જેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ...

TOP NEWS