Tag: “Batata Vada
વર્લ્ડ રેકોર્ડ માટે 100 રસોઈયાઓએ 12 કલાકમાં...
મુંબઈ - પડોશના થાણે જિલ્લામાં 100 જેટલા રસોઈયાઓએ ભેગા થઈને 12 કલાકમાં 25,000 બટાટાવડા બનાવ્યા હતા.
આ રસોઈયાઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે આ કામગીરી બજાવી હતી.
આ કાર્યક્રમનું આયોજન થાણે જિલ્લાના...