Tag: Bangkulu
ઉદ્યોગલક્ષી મુલાકાતે ઇન્ડોનેશિયાનું પ્રતિનિધિમંડળ
ગાંધીનગરઃ રિપબ્લિક ઓફ ઈન્ડોનેશીયાના બેન્ગુકુલુ પ્રોવિન્સના ગવર્નર ડો.એચ.રોહિડીંગ મેરીયાશ અને પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે મુલાકાત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ ભારતના એક સપ્તાહના...