Tag: ban on live speeches
પાકિસ્તાન: નવાઝ શરીફના લાઈવ ભાષણો પર પ્રતિબંધ...
ઈસ્લામાબાદ- પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના લાઈવ ભાષણો પર પ્રતિબંદ મુકવાની માગ સાથે કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવાની ઈસ્લામાબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી છે. આ અરજીમાં નવાઝ શરીફ...