Tag: #asl
સંરક્ષણ ક્ષેત્રમાં ગૌતમ અદાણીની એન્ટ્રી
એશિયાના સૌથી અમીર અબજોપતિ ગૌતમ અદાણી વધુ એક ક્ષેત્રમાં પગ મુકવા જઈ રહ્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝે સંરક્ષણ વ્યવસાયમાં પ્રવેશ કરવા માટે બલ્ગેરિયન આર્મકો જેએસસી સાથે સંયુક્ત સાહસનો સોદો કર્યો...