Home Tags Ambaji

Tag: Ambaji

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો જામ્યોઃ ભક્તોની વણથંભી વણઝાર

અંબાજીઃ કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. અંબાજીમાં દિવસરાત લાખોની સંખ્યામાં માઇભક્તો ઉમટી રહ્યાં છે. માતાજી ઉપરની વિરાટ શ્રદ્ધાના લીધે યાત્રિકો થાક...

આજનું ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, વેધ 4 વાગ્યાથી, દર્શન સમયમાં ફેરફારો

સોમનાથઃ આજે 16 જૂલાઈએ અષાઢ સુદ પૂનમને મંગળવારના ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યોગ બની રહ્યો છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. જેને લઇને દેશવિદેશમાં મંદિરો ગ્રહણ પાળવામાં આવશે. ગુજરાતના પણ તમામ...

અંબાજીનો ત્રિશૂળીયો ઘાટ ફરી બન્યો લોહિયાળ, અકસ્માતમાં 7નાં મરણ…

અંબાજીઃ અંબાજીના વળાંકભર્યાં રસ્તા અને તેમાં પણ જોખમી એવો ત્રિશૂળીયો ઘાટ વધુ એકવાર કેટલાક પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થયાં છે. અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે એક જીપ પલટી જતાં ઘટનાસ્થળે...

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ગુજરાત પોલીસ સતર્ક, પણ…

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ તેની જવાબી કાર્યવાહીમાં ભારતના સૈનિકો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં મોટી સંખ્યા આતંકીઓનો ખાત્મો કર્યો હતો. ફરી આજે ભારતના સૈનિકો દ્વારા પાકિસ્તાનનું...

અંબાજીઃ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજીઃ આજે મહા સુદ પૂર્ણિમા છે અને આ પૂર્ણિમા મોટી પૂનમ હોવાથી અંબાજીમાં સવારથી જ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે પુલવામામાં થયેલા આંતકવાદી હુમલા બાદ પણ...

યાત્રાધામ અંબાજી મંદિરનો આટલો વિસ્તાર વેજિટેરિયન ઝોન જાહેર કરાયો

અંબાજીઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત કરી છે કે પવિત્ર યાત્રાધામ અંબાજી અને સોમનાથ પરિસરના 500 મીટર વિસ્તારને વેજિટેરિયન ઝોન જાહેર કરી નોન વેજ પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યા છે. આ...

અંબાજીઃ વન કિસાન મેળાની શરુઆત, અને કરોડો રુપિયાના વિકાસ કામોનું લોકાર્પણ

પાલનપુરઃ ગુજરાત રાજ્ય કક્ષાનો 70 મો પ્રજાસતક દિન 26 મી  જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થનાર છે. જેને લઇ સમગ્ર જીલ્લા ભરમાં કરોડો રૂપીયાના વિકાસના કામોનું લોકાર્પણ સહીત ખાદમૂર્હુત...

અંબાજી ટ્રસ્ટના કામદારોએ કંપની દ્વારા શોષણ થતું હોવાની કરી ફરિયાદ

દાંતાઃ અંબાજી મંદિર ટ્રસ્ટની વિવિધ શાખાઓમાં 300 જેટલા કર્મચારીઓ આઉટ સોર્સિંગથી વિવિધ કંપનીઓના કોન્ટ્રાક્ટમાં કામ કરી રહ્યાં છે. ત્યારે આ કર્મચારીઓને પગારમાં પૂરતાં નાણાં અને તેમના હકના પી.એફના નાણાં...

મુખ્યપ્રધાને અંબાજીમાં આદ્યશક્તિ માં અંબાના દર્શન કર્યા

અમદાવાદઃ આજે લાભ પાંચના શુભ અવસરે ગુજરાતનાં મુખ્યપ્રધાન આધ્યશક્તિ જગતજનનીમાં અંબેનાં શરણે અંબાજી પહોંચ્યામાં અંબાના પુજા અર્ચના સહીત મંગળા આરતી પણ કરી.

લોક ઉપયોગી કામગીરી કરનારા 67 કર્મચારીઓ એવોર્ડ એનાયત

રાજ્ય સરકાર દ્વારા આરોગ્યલક્ષી સ્થાપિત કરાયેલી વિવિધ મોબાઈલ એમ્બ્યુલેન્સ સેવા જેમાં 108,ખીલખીલાટ,મહિલા અભ્યંગ સેવા ,ફીવર હેલ્થ લાઈફ ,કરુણા એનિમલ સેવામાં કામ કરતા 67 કર્મચારીઓને એવોર્ડ એનાયત કરવાનો એક કાર્યક્રમ...

TOP NEWS