Tag: Ambaji Accident
અંબાજીનો ત્રિશૂળીયો ઘાટ ફરી બન્યો લોહિયાળ, અકસ્માતમાં...
અંબાજીઃ અંબાજીના વળાંકભર્યાં રસ્તા અને તેમાં પણ જોખમી એવો ત્રિશૂળીયો ઘાટ વધુ એકવાર કેટલાક પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થયાં છે. અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે એક જીપ પલટી જતાં ઘટનાસ્થળે...