Home Tags Abu Bakr al Baghdadi

Tag: Abu Bakr al Baghdadi

બગદાદીની પત્ની અમારા કબજામાં છે: તુર્કીના રાષ્ટ્રપતિનો...

અંકારા: તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયમ એર્દોગાન એ કહ્યું કે, તુર્કિના અધિકારીઓએ ઈસ્લામિક સ્ટેટ (ISIS)ના મુખ્યા અબૂ બક્ર અલ-બગદાદીની પત્નીને એક વર્ષ કરતા વધુ સમયથી ધરપકડ કરીને રાખી છે. અમે...

હવે બગદાદીના બહેનની ધરપકડઃ આતંકી સંગઠન સાથે...

અંકારાઃ ગત દિવસોમાં આઈએસઆઈએસના વડા અબુ બકર અલ બગદાદીના મોત બાદ હવે તૂર્કી સેનાએ તેની મોટી બહેનની ધરપકડ કરી લીધી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારના અહેવાલ પ્રમાણે 65 વર્ષીય...

ત્રાસવાદી બગદાદી ખરા અર્થમાં કૂતરાના મોતે મરાયો….

ઇસ્લામિક સ્ટેટનો જેહાદી ત્રાસવાદી વડો કૂતરાના મોતે માર્યો ગયો એવું નિવેદન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું હતું. તેમની વાત સાચી પણ હતી, કેમ કે બગદાદી જ્યાં ભરાઈને બેઠો હતો...

દુનિયાના નંબર-1 ત્રાસવાદી અલ-બગદાદીને અમેરિકાએ ખતમ કર્યો

વોશિંગ્ટન - ત્રાસવાદી સંગઠન અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેન પછીનો દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી નેતા અબૂ બકર અલ-બગદાદી પણ માર્યો ગયો છે. આનો શ્રેય પણ અમેરિકાને જાય છે. ગયા...

બગદાદીનો આતંકીઓને સંદેશ, ‘પરીક્ષાના સયમમાં એક રહો’

બગદાદ- કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો વડો અબુ બકર અલ બગદાદીની નવી ઓડિયો રેકોર્ડિંગ સામે આવી છે. જેમાં તેણે આતંકી સમુદાયને જેહાદ માટે આહ્વાન કર્યુ છે. ગતરોજ ઈદના પ્રસંગે...