Tag: 42nd Annual General Meeting
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બનશે કરજમુક્ત…
તેલ ઉત્પાદનથી લઈને ટેલિકોમ સહિત અનેક ક્ષેત્રોમાં બિઝનેસ કરતી અગ્રગણ્ય કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 42મી વાર્ષિક સામાન્ય સભા આજે મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહમાં યોજાઈ ગઈ. એમાં કંપનીના ચેરમેન...