Tag: તલના મુલાયમ લાડુ
તલના મુલાયમ લાડુ
શિયાળામાં શરીરને ગરમી મળી રહે એવા પદાર્થોમાં તલના લાડવા પણ બનાવાય છે. તલમાં રહેલાં ફાઈબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ શરીરને ઉર્જા આપે છે. તેમજ સ્ટ્રેસ અને ડિપ્રેશનનું લેવલ...