અમદાવાદઃ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ ની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. એસ.એસ.સી.નું ૫ માર્ચ, ગુરુવારની સવારે પ્રથમ પેપર આપવા જતા વિદ્યાર્થીઓ ઉત્સાહિત જણાયા હતા. બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હોવાથી શાળા કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)